સાંતલપુર: સમી નજીક સોલાર પ્લાન્ટમાં આગ લાગતા અફળા તફડી
પાટણ ના સમી નજીક સોલાર પ્લાન્ટમાં શોર્ટ સર્કિટને કારણે અચાનક આગ ભભૂકી ઉઠી હતી જેના કારણે લાખો ના ઇલેક્ટ્રિક સાધનો બળી જતા આર્થિક નુકશાની થવા પામી હતી જો કે કોઈ જાનહાની નહિ થતા રાહત રહેવાં પામી હતી.અચાનક આગ ભભૂકી ઉઠતી દોડધામ મચી જવા પામી હતી.