ઉપલેટા: મોટી પાનેલી ગામે પારિવારિક ઝઘડામાં ગાળા ગાડી અને મારામારી થતા ભાયાવદર પોલીસ સ્ટેશનમાં પાંચ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાય