મહાનગરપાલિકા કચેરી ખાતે ચેરમેનના અધ્યક્ષ સ્થાને સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગ યોજાઇ
Bhavnagar City, Bhavnagar | Oct 30, 2025
ભાવનગર મહાનગરપાલિકા કચેરી ખાતે સ્ટેન્ડની કમિટીના ચેરમેનના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાય હતી. શહેરના વિવિધ વિકાસના કાર્યો અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના અધ્યક્ષ સ્થાને યોજાયેલી મિટિંગમાં મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શહેરના વિકાસના કાર્યો 1.73 કરોડ કાર્યોને મંજૂરી આપવામાં આવી હતી.