સિહોર: કારડીયા જ્ઞાતિ આયોજિત સમૂહ લગ્ન સમારોહમાં કેન્દ્રીય મંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત થયા
ભાવનગર જિલ્લાના શિહોર ખાતે આજે કારડીયા રાજપૂત સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્ન સમારોહ યોજાયા હતા. આ ભવ્ય સમુહ લગ્ન સમારોહમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયા તેમજ રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા