તળાજા: નીચડી ગામે સરતાનપર જિલ્લા પંચાયત સીટ નો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
*🪔🕯️સરતાનપર જીલ્લા પંચાયત સીટ નું સ્નેહ મિલન🕯️🪔* સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે *માનનીય ધારાસભ્યશ્રી ગૌતમભાઈ ચૌહાણ* ની ઉપસ્થિતમાં નૂતન વર્ષના સ્નેહમિલનમાં નવા વર્ષની શુભેછાઓની આપ લે કરવા સર્વે મિત્રો, સ્નેહીજનો, શુભેચ્છકો, કાર્યકરોના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે આપશ્રીને પધારવા ભાવભર્યું હાર્દિક નિમંત્રણ છે. હર-ઘર સ્વદેશી ઘર-ઘર સ્વદેશી