નવસારીમાં ગુરુ નાનક જયંતિ નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી. ભગવાન જુલેલાલ દ્વાર ખાતેથી સિંધી કેમ ખાતેથી આ સમગ્ર શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં યુવાનો વૃદ્ધો અને વડીલો જોડાયા હતા. મહિલાઓ પણ આ નગરીયાત્રમાં જોડાયા હતી ખાસ કરીને પરંપરાગત રીતે રચનાની સફાઈ કરી શોભાયાત્રા કાઢવામાં આવી હતી..