મોરબી: કાંતિનગર વિસ્તાર અને નજરબાગ નજીક રહેતા 2 અસામાજિક તત્વોના ગેરકાયદેસર વીજ કનેક્શન કટ કરી રૂ.3.09 લાખનો દંડ ફટકારાયો