ધારી: મોટી કુકાવાવ માં યુવા સરપંચ ની શ્રેષ્ઠ ઉત્કૃષ્ટ કામગીરી...
Dhari, Amreli | Sep 16, 2025 મોટી કુકાવાવ ગામના યુવા ફોજી સરપંચ સંજયભાઈ લાખાણી ની ગામ લોકહિત ની કામગીરી ગ્રામજનોને ઉડીને આંખે વળગી રહી છે.ગામ હિત માં જ્યારે કોઈ ચેતવણી આપવાની થતી હોય કે અગત્યની સુચનાઓ આપવાની થતી હોય, કે ખેડૂતોના પ્રશ્નો લક્ષી કામગીરી કરવાની થતી હોય ત્યારે અવ્વલ રહી અને સતત લોકહિતના કામો કરતા નજરે જોવા મળે છે.હાલ કપાસ સહાય ઓન લાઈન અરજી બાબતે પણ છેલ્લા બે દિવસ ગામના છેવાડા સુધી ના વિસ્તારો માં માઇક ફેરવી અને કોઇ ખેડૂત ખાતેદારકોઈ બાકીના રહેતેવી કામગીરીપૂર્ણ .