વેજલપુર કાછીયાવાડ મા આવેલ સ્વામિનારાયણ મંદિરના 33 મો પાટોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે સવારમાં 5:30 કલાકે પ્રભાતફેરી ૧૦ કલાકે સ્થાપિત દેવોની પ્રતિષ્ઠા 11:00 કલાકે સંત સભા તેમજ 12 કલાકે મહાપ્રસાદ અને સાંજના ચાર કલાકે વિશાળ નગર યાત્રા યોજવામાં આવી હતી આ નગરયાત્રા નું આયોજન સુવાસીની મંડળની બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું આ નગરયાત્રા વેજલપુર સ્વામિનારાયણ મંદિર રીતે નીકળી કાછિયાવાડના ચોકમાં ફરી ચંદન સોસાયટી ગ્રામ પંચાયત બજાર તેમજ