નાંદોદ: ભાજપ, કોંગ્રેસ પાર્ટી એકબીજા ના સાથીદાર છે, આપ ના નેતા ગોપાલભાઈ ઈટાલીયાએ ગામ થી માહીતી.
ભાજપના પ્રદેશ અધ્યક્ષને વિનંતી છે કે આમ આદમી પાર્ટીનો વિરોધ કરવાને બદલે ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂ બંધ કરાવો, રોડ રસ્તાઓની હાલત સુધારો અને જનતા માટે you કરો. કોંગ્રેસના નેતાઓને પણ વિનંતી છે કે આમ આદમી પાર્ટીનો વિરોધ કરવાને બદલે તમારી જે રાજ્યોમાં સરકારો છે ત્યાં તમારી સરકારો જનતા માટે શું કામ કરે છે તે બાબતે જનતાને જણાવો.