ભરૂચ: દિલ્હી બ્લાસ્ટ ના પગલે ભરૂચ જિલ્લામાં પણ એલર્ટ જાહેર કરાયું ભરુચ રેલ્વે સ્ટેશન પોલીસે ચેકિંગ હાથ ધર્યું,
દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ બાદ ગુજરાત રાજ્યમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે અને સમગ્ર રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.તેના અનુસંધાને ભરૂચ રેલવે સ્ટેશન પર પોલીસ તેમજ આરપીએફ દ્વારા સઘન ચેકીંગ અભિયાન હાથ ધરાયું.