લુણાવાડા: મહીસાગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ કડાણા તાલુકામાં પોણા બે ઇંચ વરસાદ વીરપુર તાલુકામાં એક ઇંચ વરસાદ
hirenpandya.mahisagar
Lunawada, Mahisagar | Jul 6, 2025
નવા ચૂંટાયેલા સરપંચશ્રીઓ અને પંચાયતનાં સદસ્યશ્રીઓ સાથે આજનો સંવાદ ખૂબ ઊર્જામય બની રહ્યો. મને વિશ્વાસ છે કે સૌ સરપંચશ્રીઓ અને પંચાયતનાં સદસ્યો પોતાનાં ગામને વિકાસની નવી ઊંચાઈઓ સુધી લઇ જશે.
#ViksitGramViksitGujarat