સેન્ટ ઝેવીઅર્સ મિશન સ્કુલ ખાતે યોજાયો વિજ્ઞાન પ્રદર્શનનો કાર્યક્રમ. જેમાં શાળામા ધોરણ નવ થી બારમા અભ્યાંસ કરતા વિદ્યાર્થીઓએ મોટી સંખિયામાં ઉત્સાહભેર ભાગ લીધેલ હતો. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા લગભગ 66 જેટલી વિવિધ આજના આધુનિક યુગને અનુલક્ષીને કૃતિઓ એટલેકે વિવિધ પ્રોજેકટો તૈયાર કરવામાં આવ્યા હતા. ત્યારે શાળા પરિવાર દ્વારા પણ બાળકો ટીવી તૅમજ મોબાઈલનો ઉપયોગ ટાળે અને વિજ્ઞાન તરફ પ્રેરાય તે હેતુસર યોજાયો હતો કાર્યક્રમ.વાલીમિત્રોએ માન્યો શાળાપરીવાનો આભાર.