વડોદરા દક્ષિણ: બેંક એકાઉંટ ખોલી ફ્રોડના નાણાની હરે ફેર કરતી ટોળકીના ૦૩ ઈસમો વાવ-થરાદ તથા રાજકોટ ખાતે થી ઝડપાયા
વડોદરા દક્ષિણ: બેંક એકાઉંટ ખોલી ફ્રોડના નાણાની હરે ફેર કરતી ટોળકીના ૦૩ ઈસમો વાવ-થરાદ તથા રાજકોટ ખાતે થી ઝડપાયા.વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલિસ દ્વારા નકલી ફર્મ બનાવી ફર્મના નામે બેંક એકાઉટ ખોલી ફ્રોડના નાણાની હરે ફેર કરતી ટોળકીના ૦૩ ઈસમોની વાવ થરાદ તથા રાજકોટ ખાતે થી ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.