દાંતા: દાંતા રાજવી પરિવારના પરમવીર સિંહ ને ગાંધીનગર ખાતે બનાસ રતન ના એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા
તાલુકા મથક દાંતા એ રાજવી પરિવાર નું નિવાસસ્થાન છે અહીં દાતા સ્ટેટના રાજવી પરિવાર રહે છે રાજવી પરિવારના વંશજ પરમવીર સિંહ ને ગાંધીનગર ખાતે બનાસ રતન ના એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ સમ્માન તેમને આપવામાં આવ્યો હતો