ડેડીયાપાડા: ડેડીયાપાડા ની ઇનરેકા સનસ્થાન ખાતે બ્લડ ડોનેટ કેમ્પ યોજાયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે ડેડીયાપાડા સ્થિત ઇનરેકા સંસ્થાનમાં મહારક્તદાન શિબિર રાખવામાં આવિહતી જેમાં ઇનરેકા સનસ્થાન સંચાલિત સનાતન ધર્મ સિનિયર સેકન્ડરી સ્કૂલ ,સનાતન ધર્મ આશ્રમ શાળા ,અપગ્રેડ આશ્રમ શાળા,વૈદેહી કન્યા આશ્રમ શાળાના તમામ કર્મચારીઓ સાથે ઈનરેકા સનસ્થાન કર્મચારીઓએ રક્તદાન કર્યું હતું 107 બ્લડ યુનિટ એકત્ર થયું હતું