મહુવા: બે સગી બાળાઓ સાથે ઢગાએ અડપલા કરતા ખુટવડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી
મહુવા બ્રેકીંગ મોટાખુટવડા ગામે ઢગા એ બે સગી બાળા સાથે અડપલાં કર્યા પોલીસે નોધી ફરીયાદ એક જ પરીવાર ની બે માસુમ બાળા ને જુદા જુદા સમયે ભાગ ની લાલચ આપી આધેડ વયના ઢગા એ શારીરિક અડપલાં કર્યા મોટા ખુટવડા ગામે રહતો આધેડ કાળુભાઇ મંગાભાઇ બેરડીયા એ નાની માસુમ બાળાને ભાગ ની લાલચ આપી દુકાન પાછળ લય જયને શારીરિક અડપલાં કર્યા