શહેરા: શહેરા તાલુકા પ્રાથમિક શિક્ષક કર્મચારી ધિરાણ સહકારી મંડળીની મળેલી કારોબારી સભામાં ચેરમેન અને વાઈસ ચેરમેનની બિનહરીફ વરણી
Shehera, Panch Mahals | Jul 9, 2025
શહેરા તાલુકા પ્રાથમિક શિક્ષક કર્મચારી ધિરાણ સહકારી મંડળીના નવીન ચેરમેન અને વાઇસ ચેરમેનની પણ વરણી કરવામાં આવી હતી,જેમાં...