મહુવા: નેશનલ ટ્રાઇબલ ટ્રેડફેર વરસાદ ના પગલે મોકૂફ રખાયો હતો જાણો હવે કઈ તારીખ થઈ જાહેર...
Mahuva, Surat | Oct 28, 2025 સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વસરાઈ ખાતે રાષ્ટ્રીય ઉદ્યોગ મેળો યોજનાર હતો ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે કાર્યક્રમને ખુલ્લો મુકવાના એંધાણ વચ્ચે હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદના પગલે સમગ્ર કાર્યક્રમને મોકૂફ રાખવો પડ્યો પરંતુ આયોજકો દ્વારા તારીખ 28 ઓક્ટોબર ના રોજ ચાર થી પાંચ વાગ્યા ના આસપાસ સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય ના પ્રમુખ ડો.પ્રદીપ ગરાસિયાની આગેવાનીમાં મિટીંગ યોજવામાં આવતા નવી તારીખો જાહેર કરવામાં આવી હતી.