ઝઘડિયા: ઉમલ્લા પોલીસ સ્ટેશન ખાતે ASP ના અધ્યક્ષસ્થાને વાર્ષિક ઇન્સ્પેક્શન તેમજ લોક દરબાર યોજાયો.
ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા પોલીસ સ્ટેશન ખાતે ASP અજય કુમાર મીળા નાઓના અધ્યક્ષસ્થાને વાર્ષિક ઇન્સ્પેક્શન તેમજ લોક દરબાર યોજાયો હતો જેમાં ઉમલ્લા પોલીસ મથક વિસ્તારમાં આવતા ગામોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.