માંગરોળ: ને.હા.નં.48 પર શિયાલજ ખાડી સાંકડા પુલ પાસે એકટીવા અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા મહિલા ઇજાગ્રસ્ત થઈ
Mangrol, Surat | Nov 5, 2025 માંગરોળ તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 ઉપર શિયાલજ ખાડીના સાંકડા પુલ પાસે એકટીવા અને ટેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એકટીવા ઉપર પાછળ બેસેલ મહિલા ના પગે ગંભીર ઇજાઓ થઈ છે ટ્રેલર દ્વારા મહિલાના પગ પર ઈજા કરાય છે