વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના ચેરમેનના જન્મદિવસની સોમનાથમાં અનોખી ઉજવણી,જનરલ મેનેજરે આપી વિગતો
Veraval City, Gir Somnath | Sep 17, 2025
ભારત દેશના વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના ચેરમેન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની સોમનાથમાં અનોખી ઉજવણી કરવામાં આવી.દિવ્યાંગોને કૃત્રિમ પગ વિતરણી સાથે, દંતચિકિત્સા અને ટીબી કેમ્પ યોજાયો. આ તકે ટ્રસ્ટ દ્વારા નવી પૂજાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો.જનરલ મેનેજરે આપી સમગ્ર વિગતો