પાલીતાણા: શેત્રુંજય ડુંગર ઉપર ફરી એકવાર સિંહ દેખાયા વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ #viral
થોડા દિવસો પહેલા પાલીતાણાના ક્ષેત્રે ડુંગર ઉપર યાત્રાળુઓ યાત્રા કરી રહ્યા હતા તે દરમિયાન બે સિંહ પગદંડી પર આવી ગયા હતા જે અંગે નો વિડીયો શોચલ મીડિયામાં વાયરલ થયો હતો 10 કરતા વધુ સિંહ હોવાની વન વિભાગ દ્વારા પુષ્ટિ કરાય છે ત્યારે ફરી એકવાર શેત્રુંજય ડુંગરમાં સિંહ ફરતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.