ચોરાસી: પીપલોદ ખાતે સાઉથવેસ્ટ ઝોનમાં મ્યુનિસિપલ કમિશનર ની અગ્રવાલ એ રોડ રીપેરીંગ કામગીરીનું નિરીક્ષણ કર્યું.
Chorasi, Surat | Jul 14, 2025
વરસાદના વિરામ બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વરસાદથી થતી ગસ્ત રસ્તાઓની મરામત કામગીરી પ્રગતિ હેઠળ છે. ત્યારે સુરતના...