તળાજા: પાલીતાણા ચોકડી નજીક જીવતો વિજ વાયર વાહન ઉપર પડતાં નાચભાગ મચી
તળાજામાં પાલીતાણા ચોકડી નજીક લોડિંગ વાહન ઉપર જીવતો વીજ કેબલ તૂટે પડતા નાચ ભાગ મચી જવા પામી હતી ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વર્ષો જુના વીજ કેબલ બદલવામાં વીજ તંત્ર નિષ્ફળ નીવડ્યું છે અવારનવાર કેબલ તૂટી જવાના બનાવો બને છે જેમાં મોટી જાનહાનિ પણ થઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે તેઓ જ બનાવ આજે રાત્રિના સમયે તળાજામાં