વડાપ્રધાનના કાર્યક્રમને લઈને એરપોર્ટ રોડ સહિતના રોડ શોના રૂટમાં તાત્કાલિક નવા રોડ રસ્તા બન્યા
Bhavnagar City, Bhavnagar | Sep 17, 2025
ભાવનગરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે 20 સપ્ટેમ્બરના રોજ તેમનો જાહેર કાર્યક્રમ અને રોડ શો યોજવાનો છે જેને લઇ તંત્ર દ્વારા એરપોર્ટ રોડ સહિતના વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે રોડ રસ્તા બનાવવામાં આવ્યા જે અંગે સ્થાનિક આગેવાન દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી