લીમખેડા: લીમખેડા ખાતે શ્રી ખાટું શ્યામ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઇ હતી શોભાયાત્રા ભંડારા આરતી સહિતના કાર્યક્રમ યોજાયા
દાહોદ જીલ્લા ના લીમખેડા તાલુકા ના લીમખેડા તાલુકા ના દુધીયા ગામ મુકામે શ્રી શ્યામ સેવા સમિતિ દૂધિયા દ્વારા આજ રોજ શ્રી ખાટુશ્યામ ની જન્મોત્સવ નિમિતે તથા મંદિર ના એક વરસ પૂર્ણ થવા નિમિતે સુંદર શોભાયાત્રા,મહાઆરતી,પ્રસાદી અને ભંડારા નુ આયોજન કરવા માં આવ્યુ હતુ જેમા સૌ ભાવિક ભક્તો એ લાભ લિધો