વડાલી: તાલુકાના જીવાદોરી સમાન ધરોઈ ડેમ માં 66.88 ટકા પાણી સ્ટોરેજ થયું, સપાટી 612.71 ફૂટ પર પહોંચી
Vadali, Sabar Kantha | Jul 13, 2025
વડાલી તાલુકા ના જીવાદોરી સમાન ધરોઈ ડેમ માં 66.88 ટકા પાણી સ્ટોરેજ થયું.હાલમાં 8,055 ક્યુસેક પાણી ની આવક થાય છે.આજે 3...