ગોધરા: તાલુકાના દયાળ ગામે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત પહેલા અજાણ્યા ઇસમો એ ગ્રાઉન્ડમાં નુકસાન પહોંચાડતા આયોજકોમાં રોષ