ડેડીયાપાડા: ચિકદા ગામની મોડેલ સ્કૂલમાં શિક્ષણ વ્યવસ્થા કથળી હોવાનું સામે આવ્યું છે સાથેજ SDM ને પાઠવ્યુ આવેદન
ચિકદા ગામની મોડેલ સ્કૂલમાં શિક્ષણ વ્યવસ્થા કથળી હોવાનું સામે આવ્યું છે. શાળામાં એકપણ કાયમી કે જ્ઞાન સહાયક શિક્ષક નથી. જેને કારણે બાળકોના ભણતર પર જોખમ દેખાઈ રહ્યું છે. આ મુદ્દે વિદ્યાર્થીઓ અને વાલીઓએ પ્રાંત કચેરી ડેડિયાપાડા ખાતે જઈ આવેદનપત્ર પાઠવ્યું હતું.