વલસાડ: LCB અને SOGની ટીમે જિલ્લામાંથી વધૂ 4 બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા. જિલ્લા S.P કરણરાજ વાઘેલાએ S.P કચેરીથી વિગત આપી.