લીંબડી: લીંબડી ના દેવપરા ગામે જાહેરમાં ગંજીપત્તાનો જુગાર રમી રહેલા 6 શખ્સો ઝડપી પાડી મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી
Limbdi, Surendranagar | Jul 13, 2025
લીંબડી તાલુકાના દેવપરા ગામે બજારમાં જાહેરમાં ટોળુ વળી જુગાર રમાઇ રહ્યો હોવાની બાતમી મળતાં પાણશિણા પોલીસ ટીમે પેટ્રોલીંગ...