વાવ: સરહદી પંથકમાં ગૌશાળામાં દરેક ગૌશાળામાં એક ઘાસ ડેપો બનાવવા ભારતથી કિસાન સંઘના પ્રમુખે કરી માંગ..
સરહદી પંથકમાં અતિવૃષ્ટિના કારણે પંથકમાં ઘાસચારાની મોટી અછત ઉભી થઈ છે. તેમજ પંથકની તમામ ગૌશાળા ની અંદર ઘાસની પૂરી જરૂર ઊભી થઈ છે .જેમાં ભારતીય કિશાન સંઘના પ્રમુખ હીરાજી ગોહિલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે સરહદી પંથકની તમામ ગૌશાળામાં એક એક ઘાસ ડેપો મૂકવામાં આવે તેવી માંગ કરી છે.