ભરૂચ: દહેજ સ્થિત મેઘમણી ઇન્ડસ્ટ્રીઝ યુનિટ પાંચ માં કામદારનું શંકાસ્પદ મોત.
દહેજની મેઘમણી ઇન્ડસ્ટ્રીઝ ના યુનિટ પાંચ માં ફરજ દરમ્યાન એકાએક એક કામદાર ને શ્વાસ લેવામાં તકલીફ થવા સાથે મોત નીપજ્યું હતું.મૃતકના પરિવારજનોએ કમ્પની સત્તાધીશો ભીની સંકેલવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો આક્ષેપ કરી વળતર ની માંગ કરી છે.