ATS ઝડપેલ બંને જાગો છો ને હાજર કરવામાં આવ્યા હતા ATS દ્વારા બંને આરોપીઓના 14 દિવસના કરવામાં આવી હતી. બંને આરોપી પૈકી મહિલા મહેમદાવાદના યુવકના સંપર્કમાં આવી હતી.જે બાદ યુવકે ATS નો સંપર્ક કરતા સમગ્ર હકીકત સામે આવી હતી.ATS દ્વારા બંને આરોપીને કોર્ટમાં રજુ કરતા કોર્ટે બંને જાસુસોના બાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા