108 ના સ્ટાફની પ્રમાણિકતા સિંધુનગરમાં થયેલા અકસ્માત મળેલ રોકડ રકમ અને મોબાઈલ યુવકને પરત કર્યા
Bhavnagar City, Bhavnagar | Nov 12, 2025
સિંધુનગર વિસ્તારમાં એક યુવકનો અકસ્માત થયો હતો, જે અકસ્માતની ઘટનામાં યુવક એકલો જ હોય અને અજાણ્યા કકોલર દ્વારા 108 ને કોલ કરવામાં આવ્યો હોય જે અકસ્માત બાદ 108 ના સ્ટાફને મળેલી 15000 રોકડ અને મોબાઈલ અકસ્માતમાં ઇજા પામેલા યુવકને સુરક્ષિત પરત કરવામાં આવી અને માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું.