જંબુસર: ભરૂચ જિલ્લાના આમોદ અને જંબુસર તાલુકાના ટ્રક અને હાઇવા તેમજ ભારદારી વાહન ચાલકો માટે આનંદનાં સમાચાર.
જિલ્લાનાં આમોદ અને જ
ભરૂચ જિલ્લાના આમોદ અને જંબુસર તાલુકાના ટ્રક અને હાઇવા તેમજ ભારદારી વાહન ચાલકો માટે આનંદનાં સમાચાર. જિલ્લાનાં આમોદ અને જંબુસર તાલુકા વચ્ચેથી પસાર થતી ઢાઢર નદીના બ્રિજની રીપેરીંગની કામગીરીનો શુભારંભ. આજરોજ ઢાઢર નદીના બ્રિજની કામગીરીનો કોન્ટ્રાકટર દ્વારા બ્રિજ પર મજૂરો ઉતારી પ્રારંભ કરવામાં આવ્યો છે. બ્રિજની ઉપરના ખાડા જૂનો સ્લેપ ઉખાડી,બ્રેકિંગ મશીનથી જૂનો મ