કાલોલ કોર્ટ પાસે સોળ વ્હીલ વાળુ કન્ટેનર તથા તાલુકા પંચાયત પાસે એક ટ્રક બંધ પડી જતા આજ રોજ બપોરના સમયે મધવાસ ચોકડી થી લઈને ઘોડા પાટિયા સુધી નો લાંબો ટ્રાફીક જામ થયો હતો હાઈવે ઉપર બન્ને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી ત્યારે ગુગલ મેપ ના સહારે કેટલાય ખાનગી કાર ચાલકો કાલોલ નગરની ગલીઓમાં થી પોતાના વાહનો લઈને પસાર થતા જોવા મળ્યા હતા પરિણામે કાલોલ નગરના રસ્તાઓ ઉપર પણ ટ્રાફિક જામ થયો હતો. ખાનગી કાર ચાલકો કાલોલ શહેર મા થઈ પરવડી બજાર થઈ દોલતપુરા કોઝવે