ચોટીલા: ચોટીલા ચામુંડાનગરમાં દિનદહાડે બનેલો બનાવ ઘરમાં ઘૂસી મહિલાએ પહેરેલી ચેન ખેંચ, બાઈક ઉપર બે ફરાર
ચોટલા હાઈવે નજીક આવેલી રાઘવભાઈ ગોબરભાઈ પુરમારના પત્ની જમનાબેન સવારે ઘરના ફળિયામાં ક્ચરો વાળી રહ્યા હતા. તે સમયે અચાનક ઘરમાં એક શખ્સ આવી જમનાબેન ગળામાંથી સોનાનો 15 ગ્રામ વજનનો સોનાનો ચેન (રૂ.85,000)આંચકી બીજા શખ્સના બાઇક ઉપર ભાગી ગયો હતો. બંને રાજકોટ હાઇવે પર અમદાવાદ તરફ ભાગી ગયા હતા. નંબર પ્લેટ વિનાના બાઈક્માં ફરાર થયા હતા.