વટવા: અમદાવાદ સાયબર પોલીસની મોટી કાર્યવાહી, નાઈજીરિયન ગેંગના 1 આફ્રિકન સહિત 6 ઠગો ઝડપાયા, લિક્વિડ ફ્રોડનો થયો પર્દાફાશ
અમદાવાદ સાયબર પોલીસની મોટી કાર્યવાહી: નાઈજીરિયન ગેંગના 1 આફ્રિકન સહિત 6 ઠગો ઝડપાયા પાટણ વેપારીના ₹32.72 લાખના લિક્વિડ ફ્રોડનો પર્દાફાશ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે નાઈજીરિયન આધારિત આંતરરાષ્ટ્રીય ઠગ ગેંગને ઝડપી પાડી છે. બેંગલોર અને મુંબઈથી એક નાઈજીરિયન સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગે પાટણના વેપારીને બનાવટી આફ્રિકન કંપની અને રાજસ્થાનની શર્મા.