પાલીતાણા: રેલવે સ્ટેશન પર મહિલાના દાગીના ગુમ થતાં રેલવે પોલીસે શોધી મૂળ માલિકને પરત કર્યા
પાલીતાણા રેલવે સ્ટેશન પર એક મહિલાના સોનાના દાગીના ચોરી થયા હતા જેથી તેમને રેલવે પોલીસને જાણ કરી હતી રેલવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને દાગીના મેળવી આપ્યા હતા અને મૂળ માલિક મહિલાને પરત સોંપ્યા હતા દાગીના પરત મળતા મહિલા દ્વારા રેલવે પોલીસ નો આભાર વ્યક્ત કર્યો હતો