નવસારી: ધોળાપીપળા થી અમારી જતા માર્ગ ઉપર બે કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો
નેશનલ હાઇવે નંબર 48 પાસે આવેલ ધોળા પીપળા થી આમરી તરફ જતા માર્ગ ઉપર એક બાઇક ચાલકને બચાવવા જતા બે કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. વાહન ચાલકને ગંભીર ઈજા થતાં તાત્કાલિક તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અનેક વખત આ રસ્તા ઉપર અકસ્માતની ઘટના બની છે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.