નવા વર્ષે પ્રારંભે 1 નવેમ્બર મોડી સાંજે 7:30 કલાકેચુડા તાલુકા ભાજપ સંગઠન નુતનવર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો જેમાં પુર્વ મંત્રી બ્રિજેશ મેરજા, ધારાસભ્ય કિરિટસિંહ રાણા, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ,ઉપ પ્રમુખ રાજભા ઝાલા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન જશુભા સોલંકી, ચુડા તાલુકા ભાજપ પ્રમુખ જયદિપસિંહ ઝાલા, તનકસિંહ રાણા, વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા પક્ષને વધુ મજબૂત બનાવવા માટે હાકલ કરાઇ.