ગોંડલમાં વૃદ્ધાના ઘરમાંથી 3.48 લાખની ચોરી કરનાર પકડાયો:મહિલાના ઘરમાંથી તેમની બહેનપણીના દીકરાએ જ દાગીના-રોકડની ચોરી કરી