માણસા: ઈટાદરા ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો, રૂ.2.63 લાખનો મુદ્દામાલ કબ્જે
Mansa, Gandhinagar | Jul 11, 2025
ઈટાદરા ગામે રાવળવાસમાં રહેતો વિશાલ ઉર્ફે મોન્ટુ રમણભાઈ રાવળ વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. જે બાતમીના પગલે...