મેઘરજ: નગર સહિત તાલુકા ના વિવિધ વિસ્તારો માં PM નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
નગર સહિત તાલુકાના વિવિધ વિસ્તારો માં PM મોદી ના જન્મ દિવસ ની ભાજપ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.મોટી સંખ્યામાં કાર્યકરો સેવાકીય પ્રવૃત્તિઓ માં જોડાયા હતા.ધારાસભ્ય,જિલ્લા પંચાયત પ્રમુખ સહિત મોટી સંખ્યા માં લોકો જોડાયા હતા