બારડોલી: તુલસી હોટલ સામેથી પસાર થતી ટ્રકે મોટરસાયકલને ટક્કર મારતા એક વ્યક્તિનુ મોત નીપજ્યુ, એકની હાલત ગંભીર
Bardoli, Surat | Jul 18, 2025
તેન ગામની સીમમાં તુલસી હોટેલની સામેથી પુર ઝડપે પસાર થતી ટ્રક નંબર GJ 16 W 8795 નો ચાલક જેના નામ સરનામાની ખબર નથી તેણે...