ચોટીલા: ચોટીલામાં સરકારી જમીન પર ગેરકાયદે ખનન ઝડપાયું નાયબ કલેક્ટરની ટીમે દરોડા પાડી 2 JCB, 4 ટ્રેક્ટર સહિત ₹1 કરોડથી વધુનો મુદ
ચોટીલાના મોટી મોલડી ગામમાં સરકારી જમીન પર ગેરકાયદે ખનનનો પર્દાફાશ થયો છે. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે સર્વે નંબર 282વાળી જમીન પર આકસ્મિક દરોડા પાડી કાર્યવાહી કરી હતી.આ દરોડા દરમિયાન ગેરકાયદેસર રીતે તાસ ખનિજનું ખોદકામ કરતા 2 જેસીબી અને ટ્રોલી સાથેના 4 ટ્રેક્ટર જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત ₹1,00,10,000 (એક કરોડ દસ હજાર રૂપિયા) આંકવામાં આવી છે, જેને મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો હતો.આ ખોદકામની પ્રવુતિ જીલ્લા પંચાયત