લોખંડી પુરુષ કહેવાતા એવા સરદાર વલ્લભભાઈ પટેલ જેઓની 150મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે યોજાઈ ભવ્યાતિ ભવ્ય યુનિટી માર્ચ એટલે પદયાત્રા.ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણ દ્વારા તેઓના ગામ એવા વાંઠવાડી ગામથી શરૂ કરાઈ પદયાત્રા.જે શેઠ.જે. એચ. સોનાવાલા હાઈસ્કૂલ ખાતે પૂર્ણ ઘોષિત કરાઈ હતી. ભવ્ય પદયાત્રામા મહેમદાવાદ શહેર તૅમજ તાલુકામાંથી મોટી સંખિયામાં લોકો જોડાયા હતા.ઠેર ઠેર પદયાત્રાનું ફૂલો તૅમજ રાષ્ટ્રગાન સાથે સ્વાગત તૅમજ સન્માન કરાયું હતું. સૌએ માન્યો આભાર.