આજ રોજ ટેકાના ભાવે બાજરી તેમજ ડાંગર ખરીદી અન્વયે જિલ્લા કક્ષાની સમિતિની બેઠક યોજવામાં આવી જેમાં તમામ ખરીદ કેન્દ્રો ખાતે સુચારૂ રૂપે ડાંગર તેમજ બાજરીની ખરીદી થાય તે પ્રમાણે આયોજન કરવા માટે સંબંધિત અધિકારીઓ ને સુચના આપવામાં આવી. આજરોજ 12.48 કલાકે આ માહિતી પ્રાપ્ત થઈ હતી